હું ઘણા સમય થી એક માણસ ની પોસ્ટ જોતો હોવું છું જાદુભાભા રંગીલા એમને નીડરતાથી કોઈનાથી પણ ડર્યા વગર BJP હોય, aap હોય ખરાબ સિસ્ટમ હોય, કૌભાંડ હોય, કોઈ નેતા ખોટું કરતો હોય વગેરે સામેં સારી રીતે ડર્યા વગર પોસ્ટ મૂકતા હોય છે. એટલે મને આજે ઇચ્છાં થઇ ને મેં એમને પૂછ્યુ કે ભાભા તમે આવી પોસ્ટ મૂકો તો તમને ડર ના લાગે, કે કદાચ ને કોઈ પ્રોબ્લમ બને, કેમ કે જ્યારે તમે કોઈ સાચી વાત રજૂ કરો એટલે વિરોધ કરવા વાળા ઘણા હોય, અને કહેવાય છે ને કે સત્યના માર્ગે ચાલવા વાળો માણસ એકલો હોય. એટલે ફ઼ાઇનલી મેં આજે ભાભા ને પૂછી જ લીધૂ કે તમને કોઈથી ડર નથી લાગતો કે કોઈનું પીઠબળ છે. એટલે ભાભાં એ મને સરસ જવાબ આપ્યો.. 👇👇👇 આતો ફેક આઈડી છે બાકી હકીકતમાં હાલની તારીખે મારા કોલ રેકોર્ડ થાય છે. જો જુલ્મ સામે ડર્યા હોત તો આજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ ને કોય યાદ ના કરતુ હોત. જો તમારા જેવા યુવાનો આમ ડરશે તો તો આવનાર પેઢી તો ગુલામ જ પેદા થશે. ભાભાંની આ વાત સાંભળી મને બાબાસાહેબ ની એક વાત કે જે ક્યાક વાચી છે તે યાદ આવી કે "તમે ડરો છો શા માટે હું ...