આ નવા વર્ષથી મે એક નવી શરૂઆત કરી, ડાયરી લેખનની,, જોકે દરરોજ તો નહિ લખી શકુ, પણ week માં એક-બે વાર લખવાનું.. મને યાદ છે ત્યા સુધી પ્રથમ વાર મે સુ.નગર હું લિબર્ટી મા તલાટી માટે ના ક્લાસ કરવા જતો હતો. એક સાહેબસાથે મુલાકાત થયેલી. પહેલી વાર એમને લેક્ચર દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ પોતે ડાયરી લખે છે.એમને પોતે UPSCની દિલ્હી તૈયારી કરેલી એ સમય થી એમને પણ ડાયરી લખવાની ટેવ પાડેલી એવુ એમને જણાવ્યુ હતું.. સાથે સાથે ડાયરી કેમ લખવી જોઈએ? એના વિશે પણ એમને વિસ્તૃત જણાવેલું. ત્યાર પછી ડેપ્યુટી કલેકટર Vivek Tank સાહેબ પાસે થી પણ જાણેલું કે તેઓ પણ ડાયરી લખે છે.. એવુ તેમને રૂબરૂ તો નથી મળ્યો પણ કોઈક પાસે જાણેલું કે સાહેબ પણ લખે છે.. અને આમ, પણ સાહેબ થી હું થોડો ઇમપ્રેસ પણ થયેલો, તેમના જીવન વિશે જાણ્યુ કે સાહેબ કેવી રીતે મહેનત કરીને આગળ આવ્યા છે.. પછી મને સાહેબ ના વિચારો ગમેલા અને એમની પાસે થી પણ આ પ્રેરણા મળેલી કે ડાયરી જેવું લખવું જોઈએ.. ત્યાર બાદ મે ઘણા લોકો ના પુસ્તક કે જીવન વિશે વાંચ્યુ, વિડિયો જોયા, તો બધા સફળ લોકો મા એક વસ્તુ કોમન હતી કે તેઓ બધા રોજ બરોજ...