Skip to main content

Posts

Showing posts from May, 2020

વિચારવાંની રીત

નમસ્તે દોસ્તો આજે એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરુ છુ.એક મધ્યમ વર્ગનો છોકરો હતો, જે 12 મુ ધોરણ પાસ કર્યુ, એટલે ગામડાં માંથી શહેરમા ભણ્વા માટે જવાનુ હતુ. એટલે તેના પપ્પા તેને રૈલવે સ્ટેશન મુકવા આવ્યા અને મુસાફરી લાંબી હતી એટ્લે ઘરેથી ખાવા માટે એક રોટ્લી આપી હતી. મુસાફરી ચાલુ હતી બાજુમા બે વડિલ બેઠા હતા સામે બીજા ત્રણ લોકો બેઠા હતા ટ્રેન અધડે પહોચી એટલે પેલા છોકરાને ભુખ  લાગી એટલે તેને પેલા ડબ્બા માંથી રોટલી કાઢી ખાવા માટે અને તે રોટલી ભાંગે અને ડબ્બમા રોટલિ જબોલીને ખાતો હતો આજુ બાજુ અને સામે લોકો જોતા હત્તા કે આની પાસે તો ખાલી રોટલિ જ છે ,તો આ ડબ્બામા શુ લેવા જબોલીને ખાય છે ... અને ત્યા એક મારા જેવા યુવાનને રેવાણૂ નહિ એટલે તેને તે છોકરાને કિધુ કે ભાઇ તુ આમ કેમ કરે છે ડબ્બમા તો કૈ છે જ નહિ અને તુ ડબ્બા મા નાખીને ખાય છે ........ ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે હુ  ડ્બ્બામા જબોલી ને ખાવ છુ ને એટલે મને અથાણા નો સ્વાદ આવે છે ,, હૂ એમ વિચારુ છુ કે ડબ્બમા અથાણુ છે. આ સાંભળી ને બધા ચકિતથય ગયા , કે શુ હકિકત મા આવુ થાતુ હશે..આ સાંભળી ને ત્યા એક સિનિયર સીટિજન બેઠા હતા, તેમને તે છોકરાને...