Skip to main content

Posts

Showing posts from April, 2020

જીવનની સાચી વાસ્તવિકતા

હમણા સ્પર્ધાત્મક  પરિક્ષા નો માહોલ શરુ થઇ રહો છે,અટલે GPSC ની તૈયારી માટે હું ક્લાસ ચાલુ કરવાનો હતો. એટલે એક સંસ્થામાં ડેમોલેક્ચર માટે ગયો ત્યાં અંગ્રેજી નો લેક્ચર ચાલુ હતો અને એમાં પણ આર્ટીક્લ્સના ટોપિક ઉપર ચર્ચા ચાલુ હતી...... મજા આવી કેમ કે અંગ્રેજી એક ઇટ્રેસટીંગ વિષય છે,અને અઘરો પણ,,, વાત ચાલુ હતી ત્યાં સરે એક ઉદાહરણ.. આપ્યુ,  એમા શબ્દ આવ્યો “ હેમામાલિની “ અને સર બોલ્યા કોણ છે, આ???  બધા વિધાર્થી એ જવાબ આપ્યો ,, Actor અને politicians છે આ મતલબ કે આમને કોણ ન ઓળખે સર,,, ત્યાં સરે  આશ્ચર્ય!  સાથે પુછ્યું તમે ઓળખો છો?? કોણ કોણ ઓળખે છે?? ત્યા બધા  કહેવા લાગ્યા સર અમે ઓળખીએ, અમે ઓળખીએ છીએ, અરે બહું મોટા ફેન છીએ સર,,, ,,ત્યાં સરે પાછું કિધું કે ઓળખો છોકે જાણો છો?   ત્યાં બધા વિચારવા લાગ્યા કે સર શું કહેવા માંગે પરંતુ મોટાભાગ ના છોકરાઓ નો જવાબ હ્તો કે ઓળખીએ છીએ..... અને ત્યાંજ એક છોકરો એવુ બોલ્યો કે સર મને બહુ ગમે છે તે અભિનેત્રી,,,, ત્યાં તો બધા હસવા લાગ્યા અને સર પણ અને સરે કીધું કે “તમને હેમામાલીની પસંદ છે, તમને બહુ ગમે પણ છે,પણ શું આ વાત ધર્મેં...