હમણા સ્પર્ધાત્મક પરિક્ષા નો માહોલ શરુ થઇ રહો છે,અટલે GPSC ની તૈયારી માટે હું ક્લાસ ચાલુ કરવાનો હતો. એટલે એક સંસ્થામાં ડેમોલેક્ચર માટે ગયો ત્યાં અંગ્રેજી નો લેક્ચર ચાલુ હતો અને એમાં પણ આર્ટીક્લ્સના ટોપિક ઉપર ચર્ચા ચાલુ હતી...... મજા આવી કેમ કે અંગ્રેજી એક ઇટ્રેસટીંગ વિષય છે,અને અઘરો પણ,,, વાત ચાલુ હતી ત્યાં સરે એક ઉદાહરણ.. આપ્યુ, એમા શબ્દ આવ્યો “ હેમામાલિની “ અને સર બોલ્યા કોણ છે, આ??? બધા વિધાર્થી એ જવાબ આપ્યો ,, Actor અને politicians છે આ મતલબ કે આમને કોણ ન ઓળખે સર,,, ત્યાં સરે આશ્ચર્ય! સાથે પુછ્યું તમે ઓળખો છો?? કોણ કોણ ઓળખે છે?? ત્યા બધા કહેવા લાગ્યા સર અમે ઓળખીએ, અમે ઓળખીએ છીએ, અરે બહું મોટા ફેન છીએ સર,,,
,,ત્યાં સરે પાછું કિધું કે ઓળખો છોકે જાણો છો? ત્યાં બધા વિચારવા લાગ્યા કે સર શું કહેવા માંગે પરંતુ મોટાભાગ ના છોકરાઓ નો જવાબ હ્તો કે ઓળખીએ છીએ..... અને ત્યાંજ એક છોકરો એવુ બોલ્યો કે સર મને બહુ ગમે છે તે અભિનેત્રી,,,, ત્યાં તો બધા હસવા લાગ્યા અને સર પણ અને સરે કીધું કે
“તમને હેમામાલીની પસંદ છે, તમને બહુ ગમે પણ છે,પણ શું આ વાત ધર્મેંદ્રને ખબર છે. ધર્મેંદ્ર એનો પતિ એટલે તે તેણી ને ઓળખતો હશે! પરંતુ ધર્મેંદ્ર એવુ માને છે કે તે હુ હેમા ને ઓળખુ છું પરંતુ તે પોતે એવુ માને છે, હકિકતમાં તે પણ તેણી ને નથી. ઓળખતો એ ફક્ત જાણે છે.
હા,,વાત સાચી છે આપડે કોઇ ને જાણી શકીએ કે આ આનંદ છે,
આ હરેશ છે, પણ કોઇ ને ઓળખી ન શકીએ આ જ સાચી વાસ્તવિકતા છે જીવનની .તમે કોલેજ જાઓ એટલે પપ્પા એવુ કહે કે મારો છોકરો હૂં 20 વર્ષથી તેને ઓળખુ તે બહુ સીધો છે એ ખોટા રસ્તે ક્યારેય હોય જ નહી, પણ હકિકત મા એ જ છોકરો ટ્રેન મા જતા આવતા કેટલીય ના નામ લેતો હોય અને સિગરેટ પીતો
હોય અને આટા મારતો હોય .
એક છોકરી કહે હું તેની સાથે છેલ્લા 4 વર્ષથી છું, મને એની ઉપર પુરેપુરો ભરોસો છે, એ મને બહુ પ્રેમ કરે છે,હુ તેને સારી રીતે ઓળખું છું, તો તેણીને કહેવું પડે "બોન આ તારો ભરમ સે કે ઇ તને પ્રેમ કરે છે".એક પુરુષ કહે હું મારી પત્નીને ૫૦ નું રિચાર્જ કરાય આપ્યું તોય સાલી મિસ્સ્કોલ મારે છે. આ પરથી એ સાબિત થયું કે આપણે કોઇ ને જાણી શકીએ ઓળખી ન શકીએ ,અને હુ કહું છુ ઓળખવાનો પ્રયત્ન પણ ન કરવો. કેમ કે આપણે કોઇ ઉપર આટ્લો વિશ્વાશ મુકી એ અને પછી એ આપણો વિશ્વાશ તોડે ત્યારે આપણને બહુ દુખ થાય, કે તેણે મારી સાથે આવું કર્યું, હું તેના ઉપર કેટલો વિશ્વાસ કરતો હતો અને તેણે!!!
આવું થાય જ! અને ખૂબ દુઃખ થાય.
મતલબ કે આપણે કોઈ ને જાણી શકીયે ઓળખી ન શકીએ, અને હું કહું છુ ઓળખવાનો પ્રયત્ન પણ ન કરવો જોયએ, આપણે હમેશા આપણી જાત ને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપડે શું કરી શકીએ કે આપડા માં શું તાકાત છે , અને જે વ્યક્તિ પોતાની જાત ઉપર વિશ્વાસ મૂકે છે તે જ જીવન માં સફળ થાય છે...
(ઉપરનાં વિચારો મારા છે તમારા સલાહ સુચન હમેશાં આવકાર્ય છે.)
Inspired: K j trivedi sir.... (English facility)
Writer: Anand vora

Comments
Post a Comment