નમસ્તે દોસ્તો આજે એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરુ છુ.એક મધ્યમ વર્ગનો છોકરો હતો, જે 12 મુ ધોરણ પાસ કર્યુ, એટલે ગામડાં માંથી શહેરમા ભણ્વા માટે જવાનુ હતુ. એટલે તેના પપ્પા તેને રૈલવે સ્ટેશન મુકવા આવ્યા અને મુસાફરી લાંબી હતી એટ્લે ઘરેથી ખાવા માટે એક રોટ્લી આપી હતી. મુસાફરી ચાલુ હતી બાજુમા બે વડિલ બેઠા હતા સામે બીજા ત્રણ લોકો બેઠા હતા ટ્રેન અધડે પહોચી એટલે પેલા છોકરાને ભુખ લાગી એટલે તેને પેલા ડબ્બા માંથી રોટલી કાઢી ખાવા માટે અને તે રોટલી ભાંગે અને ડબ્બમા રોટલિ જબોલીને ખાતો હતો આજુ બાજુ અને સામે લોકો જોતા હત્તા કે આની પાસે તો ખાલી રોટલિ જ છે ,તો આ ડબ્બામા શુ લેવા જબોલીને ખાય છે ... અને ત્યા એક મારા જેવા યુવાનને રેવાણૂ નહિ એટલે તેને તે છોકરાને કિધુ કે ભાઇ તુ આમ કેમ કરે છે ડબ્બમા તો કૈ છે જ નહિ અને તુ ડબ્બા મા નાખીને ખાય છે ........ ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે હુ ડ્બ્બામા જબોલી ને ખાવ છુ ને એટલે મને અથાણા નો સ્વાદ આવે છે ,, હૂ એમ વિચારુ છુ કે ડબ્બમા અથાણુ છે. આ સાંભળી ને બધા ચકિતથય ગયા , કે શુ હકિકત મા આવુ થાતુ હશે..આ સાંભળી ને ત્યા એક સિનિયર સીટિજન બેઠા હતા, તેમને તે છોકરાને કિધુ કે ચાલો માનિ લઇએ કે તમ્ને આવો સ્વાદ આવે છે ,,, તુ એવુ વિચારે છે એટલે એવિ ફીલિંગ આવે છે ... તો તુ એવુ જ વિચારને કે અંદર ડબ્બા મા શાહિભોગ છે, પનિર નુ શાક છે. ઉંધિયુ છે . ખરેખર તારા વિચારવાથી કે માનવાથી એવુ થાતુ હોય તો પછી તારે સારુ જ વિચાર વુ જોઇએ ને.
મતલબ કે આ સ્ટોરી ઉપરથી આપણે એ શિખવા મળે છે કે ખરેખર આપણે વિચારવું હોય તો સારું જ વિચારવું જોઈએ, નાનું વિચારીને શા માટે સમય અને શક્તિ વ્યર્થ કરવા જોઈએ...
અંત માં બ. ક. ઠાકોર ની પંક્તિ શેર કરુ છું કે " નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન...
Jay bharat
Writer: Anand vora
મતલબ કે આ સ્ટોરી ઉપરથી આપણે એ શિખવા મળે છે કે ખરેખર આપણે વિચારવું હોય તો સારું જ વિચારવું જોઈએ, નાનું વિચારીને શા માટે સમય અને શક્તિ વ્યર્થ કરવા જોઈએ...
અંત માં બ. ક. ઠાકોર ની પંક્તિ શેર કરુ છું કે " નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન...
Jay bharat
Writer: Anand vora

Comments
Post a Comment