Navratri special
નવરાત્રી ની સીઝન ચાલુ છે એટલે ચારેય બાજુ ગરબા અને દાંડીયારાસ ની ધૂમ ચાલુ છે અને એમાં પણ અમારા જેવા યંગસ્ટર ને તો મજા પડી જાય ....
જો કે અમારા જેવા સ્ટુડેંટ્સ ને તો સ્પર્ધારત્મક પરીક્ષાની ત્યારી ચાલુ હોય એટલે થોડું એમાં પણ ધ્યાન રાખવું પડે.જો કે પરીક્ષાની વાત નીકળી છે ત્યાં મને અમારા લિબર્ટી ના ઇંગલિશ ફેકલ્ટી યાદ આવી ગયા.સર એ એક નવરાત્રી ઉપર ઉદા.આપ્યું કે નવરાત્રી ના પહેલા અને બીજા નોરતે છોકરાઓ ને ખાલી જોવા જ મળે બીજું કઈ ન થાય, આટલું બોલતાં જ ક્લાસ માં બધા
હસવા લાગ્યા, એટલે સર એ કીધું કે પેલા ૩ ,૪ દિવસ તો એમ જ વહી જાય પાંચ ૫ અને ૬ નોરતાં માં ઘણી બધી પ્રેકટીસ કરવી પડે અને પછી પાછુ કાલનુ ટેનસન કે કાલે મેળ પડશે કે કેમ .પછી માંડ માંડ ૭.૮ માં નોરતાં માં મજા આવે એટલે આપણું સેટિંગ્સ થાય, અને પછી જે મઝા આવે... એટલું બોલે ત્યાં તો બધી છોકરીઓ નીચું જોઈ ને હસવા લાગી અને છોકરાઓ તો દેદેકારોઃ અને બઘડાટી બોલાવી દીધી
મને તો બોસ હસી હસી ને પેટ માં દુખવા લાગ્યું, કે સાલું સર પણ છે ને એક દમ કારરેક્ટ વાત કરી.
ત્યાં એમને તો ચુપ ચાપ ઉભા રહ્યા અને હસતા હસતા અને પછી નર્વસ થઇ ને બોલ્યા કે હું એમ ક્વ છું કે પેલા ઘણા દિવસો થી ગરબા ન રમ્યા હોય
એટલે પેલા જોવું પડે,,,, પછી ૩ ૪ દિવસ ગરબા રમવાની પ્રેકટીસ કરવી પડે પછી આપણા પગ ઉપડે અને ગીત ના તાલ સાથે આપડુ સેટિંગ્સ થાય અને ગરબે રમવાની જે મજા આવે !!!!!!હું ગરબા ની વાત કરું છું અને તમે પણ શુ વિચારો છો......😂😂
A n a n d v o r a

Comments
Post a Comment